AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
348 ખેડૂતો

ક્લાઉડિયસ (ક્લોડિનાફોપ પ્રોપાર્ગિલ 15% ડબલ્યુપી) 160 ગ્રામ

₹201₹450
( 55% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.1
220
47
33
14
34

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
ક્લોડિનાફોપ પ્રોપાર્ગિલ 15% ડબલ્યુપી
વિશેષ માહિતી
1. ક્લાઉડીયસ એક સેલેક્ટીવ અને પોસ્ટ- ઇમર્જન્સ નિંદામણનાશક છે 2. પાન પીળા 7-14 દિવસની અંદર શરૂ થાય છે ત્યારબાદ ભૂખરા અને સુકાઈ જાય છે. 3. સંપૂર્ણ પરિણામ છંટકાના 14-21 દિવસ પછી જોઈ શકાય છે
પ્રમાણ
160 ગ્રામ/એકર (ક્લૉડિયસને ઉગ્યા બાદ નિંદામણનાશ માટે ભલામણ કરવામાં આવે છે એટલે કે ઘઉંની વાવણી પછી 30-35 દિવસ અથવા જ્યારે ઘાસવાળું નીંદણ 3-4 પાંદડાની અવસ્થામાં હોય ત્યારે)
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
ઘઉં : ફલારિસ માઇનોર (કેનેરી ગ્રાસ)
સુસંગતતા
ક્લાઉડિયસ અન્ય જંતુનાશકો સાથે સુસંગતતા ધરાવે છે
લાગુ પડતા પાકો
ઘઉં
નોંધણી નંબર
CIR-218431/2022-Clodinafop - Propargyl(WP) (442)-672
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
કેવી રીતે ઉપયોગ કરવો
ક્લિક કરો
agrostar_promise