AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
346 ખેડૂતો

ક્રુઝર પ્લસ (થાયોમીથોકઝામ ૩૦ % એફએસ) 250 મીલી

₹295₹780
( 62% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:100 મિલી500 મિલી1 લિટર5 લિટર
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.2
247
30
31
13
25

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
થાયોમીથોકઝામ ૩૦ % એફએસ
પ્રમાણ
કપાસ: 10 મિલી/ કિલો બીજ, મરચાં: 7 મિલી/ કિલો બીજ, મકાઈ: 8 મિલી/ કિલો બીજ, ભીંડા: 5.7 મિલી/કિલો બીજ, સોયાબીન: 10 મિલી/ કિલો બીજ, ઘઉં: 3.3 મિલી/ કિલો બીજ
વાપરવાની પદ્ધતિ
બીજ માવજત
પરિણામકારકતા
મરચાં: થ્રીપ્સ; કપાસ: મોલો મચ્છી, લીલા તડતડિયા, સફેદ માખી, મકાઈ: થડની માખી; ભીંડા: લીલા તડતડિયા; સોયાબીન: શૂટ ફ્લાય; ઘઉં: ઉધઈ.
સુસંગતતા
પુનઃ વપરાશ
રોગ અથવા જીવાતની તીવ્રતા પર આધારીત છે.
લાગુ પડતા પાકો
મરચાં, કપાસ, મકાઈ, ભીંડા , સોયાબીન, સૂર્યમુખી, ઘઉં
વિશેષ માહિતી
તે વિવિધ જમીન અને ચુસીયા જીવાત સામે અસરકારક છે.
વિશેષ માહિતી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
નોંધણી નંબર
CIR-282139/2023-Thiamethoxam (FS) (445)-1237
agrostar_promise