જીંડવાનો આકાર અને કદ | મોટા |
છોડની પ્રકૃતિ | અર્ધ-ફેલાયેલો |
સિંચાઈની આવશ્યકતા | વરસાદ આધારિત / પિયત |
વિશેષ ટિપ્પણીઓ | અહી જણાવવામાં આવેલ માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને જમીનના પ્રકાર અને હવામાનની સ્થિતિ પર ખાસ આધાર રાખે છે. હંમેશા ઉત્પાદનની પૂર્ણ માહિતી તથા ઉપયોગની પધ્ધતિ માટે ઉત્પાદનના લેબલ અને ઉત્પાદન સાથે આપવામાં આવેલ માહિતી પુસ્તિકાનો સંદર્ભ લો. |
જંતુ પ્રતિકાર | ચુસીયા જીવાત સામે સહનશીલ |
છોડની આદત | અર્ધ-ફેલાયેલો |
જીંડવાનો વજન | 6-6.5 ગ્રામ |
વાવણીની મોસમ | ખરીફ |
વાવણી પદ્ધતિ | થાણીને |
વાવણી અંતર | ચાસ થી ચાસ : 4 ફૂટ; છોડ થીછોડ: 1.5 ફૂટ |
વધારાનું વર્ણન | ચુસીયા જીવાત પ્રત્યે સહનશીલ |
પાકની અવધિ | 140-150 દિવસ |