AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર પોષણ સંરક્ષણ કોમ્બો
6 ખેડૂતો

કેળાના પાકની ડ્રેન્ચિંગ કીટ-2023

₹1699₹2690
( 37% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

Free Home Deliveryરેટિંગ્સ

4.7
4
2
0
0
0

મુખ્ય મુદ્દા:

કોમ્બો માં ઉપલબ્ધ ઉત્પાદન
એગ્રોસ્ટાર શટર(થાયોમીથોક્ઝામ 75% એસ જી)100 ગ્રામ X 1 યુનિટ, એગ્રોસ્ટાર કોપર 1 (કોપર ઓક્સીક્લોરાઈડ 50% ડબલ્યુજી) 500 ગ્રામ X 1 યુનિટ, હ્યુમિક પાવર NX (હ્યુમિક અને ફુલવિક એસિડનો અર્ક ) 200 ગ્રામ X 1 યુનિટ, ન્યુટ્રી પ્રો ગ્રેડ 4 (સૂક્ષ્મ પોષકતત્ત્વોનું મિશ્રણ)250 ગ્રામ X 1 યુનિટ
વિશેષ માહિતી
અમે તમારા માટે મોલો ,થડ કોરીખાનાર ઈયળ,કાલવ્રણ, સુકારો ,પાનના ટપકાં ને નિયંત્રિત કરવા માટે એક ખાસ ટ્રીટમેન્ટ તૈયાર કરી છે.આ ટ્રીટમેન્ટમાં એક જંતુનાશક, એક ફૂગનાશક, બે પાક પોષક તત્વો છે જેનાથી સફેદતંતુ મૂળનો વિકાસ સારો થવાથી જમીનમાં રહેલા પોષકતત્વોનું શોષણ વધુ થાય છે જેથી પાકનો જુસ્સાદાર વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે .સૂક્ષ્મ પોષકતત્વોની ઉણપ દુર કરે છે તથા પાકને મજબુત બનાવે છે અને ઉત્પાદનમાં વધારો કરે છે.
લાગુ પડતા પાકો
કેળા
પરિણામકારકતા
એગ્રોસ્ટાર શટર:મોલો ,થડ કોરીખાનાર ઈયળ ;એગ્રોસ્ટાર કોપર 1 : કાલવ્રણ, સુકારો ,પાનના ટપકાં ; હ્યુમિક પાવર NX: સફેદતંતુ મૂળનો વિકાસ સારો થવાથી જમીનમાં રહેલા પોષકતત્વોનું શોષણ વધુ થાય છે જેથી પાકનો જુસ્સાદાર વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે તેમજ ઉત્પાદનમાં વધારો થાય છે ; ન્યુટ્રી પ્રો ગ્રેડ 4: સૂક્ષ્મ પોષકતત્વોની ઉણપ દુર કરે છે તથા પાકને મજબુત બનાવે છે
વાપરવાની પદ્ધતિ
ટુવા પદ્ધતિ
પ્રમાણ
એગ્રોસ્ટાર શટર : 100 ગ્રામ /એકર ; એગ્રોસ્ટાર કોપર 1 : 500 ગ્રામ /એકર ; હ્યુમિક પાવર NX : 200 ગ્રામ /એકર ; ન્યુટ્રી પ્રો ગ્રેડ 4: 250 ગ્રામ /એકર
રાસાયણિક તત્વ
એગ્રોસ્ટાર શટર :થાયોમીથોક્ઝામ 75% એસ જી ; એગ્રોસ્ટાર કોપર 1 :કોપર ઓક્સીક્લોરાઈડ 50% ડબલ્યુજી ; હ્યુમિક પાવર NX :હ્યુમિક અને ફુલવિક ડેરિવેટિવ ; ન્યુટ્રી પ્રો ગ્રેડ 4: ઝીંક 6%, ફેરસ 4%, મેન્ગેનીઝ 1%, કોપર 0.50%, બોરોન 0.5%
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise