AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
451 ખેડૂતો

કેપેસીટી ( કૅપ્ટન 70% + હેક્સાકોનાઝોલ 5%ડબલ્યુપી) 25 ગ્રામ

₹49₹75
( 35% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:100 ગ્રામ
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.2
309
49
34
17
42

મુખ્ય મુદ્દા:

વિશેષ માહિતી
● તે કોન્ટેક અને સીસ્ટેમિક કાર્યપ્રણાલી ધરાવતી ફૂગનાશક છે ● છોડને બહારથી અને અંદરથી રક્ષણ આપે છે. ● જમીન જન્ય અને બીજ જન્ય રોગો સામે રક્ષણ આપે છે. ● દરેક પ્રકારના ફૂગ જન્ય રોગો સામે અસરકારક.
રાસાયણિક તત્વ
કૅપ્ટન 70% + હેક્સાકોનાઝોલ 5%ડબલ્યુપી
પ્રમાણ
અડદ: 300 ગ્રામ /એકર , મરચી : 200 -400 ગ્રામ /એકર , જીરું : 300 ગ્રામ /એકર ,બટાકા : 200 -400 ગ્રામ /એકર , ડાંગર : 300 ગ્રામ /એકર , ટામેટા :300 ગ્રામ /એકર , ધઉં : 300 ગ્રામ /એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
અડદ: ભૂકીછારો ,ગેરૂ; મરચી :ફળનો સડો ; જીરું : ચરમી; બટાકા:આગોતરો સુકારો,પાછોતરો સૂકારો ; ડાંગર : થડનો સડો,; ટામેટા; આગોતરો સુકારો, પાન ના ટપકાં, ભૂકી છારો અને ફળનો સડો ; ધઉં : ગેરૂ,ભૂકી છારો
સુસંગતતા
મોટાભાગની જંતુનાશક સાથે સુસંગત
પુનઃ વપરાશ
રોગના ઉપદ્રવ પર આધાર રાખે છે.
લાગુ પડતા પાકો
અડદ, મરચી ,જીરું ,બટાકા,ડાંગર ,ટામેટા, ધઉં
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
agrostar_promise