AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કારગિલ
9 ખેડૂતો

કારગિલ બેસ્ટમિન ગોલ્ડ 1.2 કિગ્રા

₹285₹322
( 11% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

Free Home Deliveryરેટિંગ્સ

3.6
4
1
1
2
1

મુખ્ય મુદ્દા:

વિશેષ માહિતી
●પ્રાણીઓની ગર્ભધારણા ક્ષમતામાં વધારો કરે. ●પ્રાણીઓના સ્વાસ્થ્યમાં સુધારો કરે. ● દૂધ ઉત્પાદનમાં વધારો કરે.
પ્રમાણ
વાછરડા - 15 ગ્રામ/દિવસ. ● પ્રાણીઓ- 30 ગ્રામ/દિવસ. ● 8 લીટર સુધી દૂધ આપતી ગાયોને 4 ગ્રામ/એક લીટર દૂધ પ્રમાણે વધારે આપવું. ● 8 લીટર સુધી દૂધ આપતી ભેસને 40 ગ્રામ/એક લીટર દૂધ પ્રમાણે વધારે આપવું. અને 8 લીટરથી વધારે દૂધ આપતી ભેસને 5 ગ્રામ/એક લીટર દૂધ પ્રમાણે વધારે આપવું.
પ્રાણી
દૂધ આપતી ગાય, ભેંસ, વાછરડા
રાસાયણિક તત્વ
1.2 કિલોમાં સમાવેશ થતા તત્વો : કેલ્શિયમ 255 ગ્રામ, ફોસ્ફરસ 127.5 ગ્રામ, મેગ્નેશિયમ 6 ગ્રામ, મેંગેનીઝ 1.5 ગ્રામ, આયર્ન 1.5 ગ્રામ, લોડિન 325 મિલિગ્રામ, કોપર 4.2 ગ્રામ, ઝિંક 9.6 ગ્રામ, કોબાલ્ટ 150 મિલિગ્રામ, સલ્ફર, 100 ગ્રામ સોલિયમ, 100 ગ્રામ સોલિયમ. 6 મિલિગ્રામ, સેલેનિયમ 10 મિલિગ્રામ, વિટ એ 700000 આઇયુ, વિટ ડી3 70000 આઇયુ, વિટ ઇ 250 મિલિગ્રામ, નિકોટિનામાઇડ 1000 મિલિગ્રામ.
agrostar_promise