AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર

એન.પી.કે 10:34:0 — 1 લીટર

₹937₹1200
( 22% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
નાઇટ્રોજન ૧૦% : ફોસ્ફરસ ૩૪% (ઉચ્ચ ફોસ્ફરસ) પ્રવાહી ખાતર RPT (રેપિડ પેનિટ્રેશન ટેકનોલોજી) સાથે
લાભો
ફોસ્ફરસ સરળ અને ઝડપથી ઉપલબ્ધ હોવાથી છોડ તેને ઝડપથી શોષી લે છે મૂળ મજબૂત બને છે અને પાકની શરૂઆતની અવસ્થામાં વૃદ્ધિ વિકાસ સારો થાય છે પોષક તત્ત્વોના શોષણની ક્ષમતા વધે છે શાકભાજીમાં વહેલા અને એકસરખા ફૂલો આવે છે ફૂલ ખરવાની સમસ્યા ઓછી થાય છે ફળ સેટિંગ સારું થાય છે
પ્રમાણ
છંટકાવ: ૨-૩ મિલી પ્રતિ લિટર પાણી. ટપક/જમીનમાં : ૧ લિટર પ્રતિ એકર.
પુનઃ વપરાશ
મૂળના વિકાસ માટે શરૂઆતની અવસ્થામાં ઉપયોગ કરવો શાકભાજીમાં → ફૂલ આવતાં પહેલાં (pre-flowering stage) આપવું 10–15 દિવસના અંતરે 2–3 વખત ઉપયોગ કરવો
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
agrostar_promise