એડોનિક્સ નીયો એ બ્રોડ-સ્પેક્ટ્રમ અને IGR ગ્રુપ માં સમાવેશ થતું હાલ ના સમય નું તદ્દન નવું જંતુનાશક છે.
તે સફેદમાખી ના ત્રણેય અવસ્થાઓને નિયંત્રિત કરે છે - ઇંડા,બચ્ચાં અને પુખ્ત.
તેની ટ્રાન્સલામિનર પ્રવૃત્તિને લીધે, તે પાનની પાછળ છુપાયેલી જીવાત ને પણ નિયંત્રણ કરે છે.
તે ફાયટોટોનિક અસર ધરાવે છે અને છોડની શક્તિમાં સુધારો કરે છે.
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની સ્થિતિ પર આધારિત છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.