Gujarat
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
એજિમિક્સ ( મેટસલ્ફયુરોન મિથાઇલ 10% + ક્લોરીમુરોન ઇથાઇલ 10% WP ) 8 ગ્રામ
₹89
₹210
( 58% છૂટ )
યુનિટ દીઠ ભાવ
તમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:
8 ગ્રામ
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
લાભો
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર
રોગ અને જીવાત
નિંદામણ ની સમસ્યા
ડાંગર
મુખ્ય મુદ્દા:
વિશેષ માહિતી
વાવેતર પહેલા અને વાવેતર પછી બંને સમયે નિંદામણના નિયંત્રણ માટે આ દવાનો ઉપયોગ કરી શકાય આ દવાથી પહોળા પાન અને સાંકડા પાન બંને પ્રકારના નિંદામણ નિયંત્રણ થશે.
રાસાયણિક તત્વ
મેટસલ્ફયુરોન મિથાઇલ 10% + ક્લોરીમુરોન ઇથાઇલ 10% WP
પ્રમાણ
8 ગ્રામ/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
ડાંગરની ફેરરોપણી ( ફેરરોપણી પહેલા ) : મોથા ઘાસ, ઘુઈન, સફેદ ભાંગરો, બન લોન્ગ, નભાડી, લૌકીયા, સુસુણી ડાંગરની ફેરરોપણી ( ફેરરોપણી પછી ) : મોથા ઘાસ, જળ જાંબવા, મોથા,એરોહેડ, હુરાઘાસ, સફેદ ભાંગરો, લૌકીયા,સુસુણી, ફુલન ઘાસ, શેષમૂળ
સુસંગતતા
કોઈ પણ જંતુનાશક અને ફુગનાશક દવા સાથે મિક્સ કરવું નહિ.
લાગુ પડતા પાકો
ડાંગર
નોંધણી નંબર
CIR-130957/2015- Metsulfuron Methyl + Chlorimuron Ethyl (WP) (354)-28
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
બેગ માં ઉમેરો
નિષ્ણાતની મદદ જોઈએ છે?
એગ્રોસ્ટાર શરતો
|
રિટર્ન અને રિફંડ
|
Corporate Website