વિશેષ માહિતી | અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. પ્રોડક્ટ ની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના દિશા નિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટ લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો. |
વાવણીની મોસમ | આખું વર્ષ |
વાવણી પદ્ધતિ | વાવણી પદ્ધતિ -પુંખીને |
વાવણી અંતર | હાર થી હાર વચ્ચે નું અંતર 20 સેમી ,છોડ થી છોડ વચ્ચે નું અંતર 15 સેમી |
વિશેષ માહિતી | ઘાટ્ટા લીલા રંગના સુગંધિત અને પોહળા પાન અને ફૂલ મોડે આવે જેથી ઘણી વખત લણણી કરી શકાય. |
વાવણીની ઊંડાઈ | 1 સેમી કરતા ઓછું |
કાપણી | 1 થી 2 કાપણી |
છોડની ઊંચાઈ | છોડની ઊંચાઈ 25-30 સેમી |