AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
35 ખેડૂતો

એગ્રોસ્ટાર સિકંદર ( સ્પાઇરોમેસિફેન ૨૨.૯ % એસસી) 100 મિલી

₹589₹810
( 27% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:500 મિલી200 મિલી
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.3
23
6
1
3
2

મુખ્ય મુદ્દા:

વિશેષ માહિતી
● કથીરી અને સફેદમાખી પ્રતિકાર વ્યવસ્થાપન માટે મહત્વનો ભાગ ભજવે છે. ●સફેદ માખીઓ અને કથીરીના ખાસ કરીને ઇંડા ,બચ્ચાનો નાશ કરે છે. ●ક્રિયાનો નવો મોડ : લિપિડ જૈવસંશ્લેષણ અવરોધ (એલબીઆઈ) ●ઇંડાની ફલીકરણની પ્રકિયા અટકાવે અને નવા ઇંડા મૂકતા રોકે છે. ●પર્યાવરણ સામે સુરક્ષિત- IPM ગ્રુપમાં સામવેશ.
રાસાયણિક તત્વ
સ્પાઇરોમેસિફેન ૨૨.૯ % એસસી
પ્રમાણ
કપાસ - ૨૪૦ મિલી /એકર ,રીગણ-૧૬૦ મિલી/એકર ,મરચી -૧૬૦ મિલી/એકર, ટામેટા -૨૫૦ મિલી/એકર, કાકડી-૨૪૦ મિલી/એકર ,ભીંડા -૨૦૦ મિલી/એકર ,ચા -૧૬૦ મિલી/એકર, સફરજન -૧૨૦ મિલી /એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
કપાસ -સફેદમાખી, કથીરી ; રીગણ-લાલકથીરી ; મરચી -કથીરી ; ટામેટા -સફેદમાખી & કથીરી; કાકડી -કથીરી; ભીડા-કથીરી, ચા -કથીરી; સફરજન -કથીરી
સુસંગતતા
કોઈ પણ ફૂગનાશક સાથે મિશ્રણ કરી શકો.
પુનઃ વપરાશ
જીવાતના તીવ્રતા પર આધાર રાખે છે.
લાગુ પડતા પાકો
કપાસ, રીગણ, મરચી, ટામેટા, કાકડી, ભીંડા, ચા અને સફરજન
અસરકારકતાના દિવસો
agrostar_promise