જાતિનો પ્રકાર | હાઈબ્રીડ |
ફળનો રંગ | આકર્ષક લીલા રંગના ફળ |
જંતુ પ્રતિકાર | પીળી નશ અને પાન કોકડવાટ વાઇરસ સામે સહનશીલતા |
વાવણીની મોસમ | વાવેતર સમય: વર્ષ દરમિયાન |
વાવણી પદ્ધતિ | વાવેતર પદ્ધતિ: થાણીને |
વાવણી અંતર | વાવેતર અંતર: બે હાર વચ્ચે: 3-5 ફૂટ, બે છોડ વચ્ચે: 1 ફૂટ |
વિશેષ માહિતી | વધુ ઉત્પાદન આપતી અને વીણવામાં સરસ,ફળ ની સારી ગુણવત્તા |
બેરિંગ પ્રકાર | સામ સામે ફળ બેસે |
વાવણીની ઊંડાઈ | વાવેતર ઊંડાઈ: 2 સેમી |
પ્રથમ લણણી | વાવણી પછી 45-50 દિવસ |
વિશેષ માહિતી | અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના દિશાનિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટ લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો. |