છંટકાવ માં સરળ:-તૈયાર પ્રિમિક્સ નિંદામણ નાશક તેથી રસાયણોનું મિશ્રણ નહીં
બે નિંદામણ નાશક નું અનોખું સંયોજન,ઝડપી અને વ્યાપક સ્પેક્ટ્રમ નિંદામણ નું નિયંત્રણ કરે
સિલેક્ટીવ નિંદામણ પર વધુ સારું અને લાંબા સમય સુધીનું નિયંત્રણ
રાસાયણિક તત્વ
મેસોટ્રિઓન 2.27% + એટ્રાઝિન 22.7% એસસી
પ્રમાણ
છંટકાવ પધ્ધતિ:-1400 મિલી/એકર નિંદામણ 3- 4 પાનનું હોય ત્યારે મેસોઝીન એક્સટ્રા નો ઉપયોગ કરો