AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
240 ખેડૂતો

એગ્રોસ્ટાર મેટ્રો (મેટસલ્ફ્યુરોન મિથાઈલ 20% ડબ્લ્યુ પી ) 8 ગ્રામ

₹149₹200
( 26% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

3.7
145
18
15
6
56

મુખ્ય મુદ્દા:

વિશેષ માહિતી
ઘઉં પાકમાં વાવેતર બાદ મોટાભાગના પહોળા પાનવાળા નિંદામણનું લાંબા સમય સુધી નિયંત્રણ કરે છે. આંતરપ્રવાહી અને સ્પર્શીય કાર્યપ્રણાલી ધરાવતું નિંદામણ નાશક
રાસાયણિક તત્વ
મેટસલ્ફ્યુરોન મિથાઈલ 20% ડબ્લ્યુ પી
પ્રમાણ
છંટકાવ : ઘઉં : 8 ગ્રામ/એકર + સ્ટીકર 200 મિલી
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
ઘઉંના પાકમાં પહોળા પાંદડાવાળા નિંદામણ નિયંત્રણ થશે.
સુસંગતતા
કોઈ પણ જંતુનાશક અથવા ફૂગનાશક સાથે મીક્ષ કરીને ઉપયોગ કરવો નહિ.
પુનઃ વપરાશ
પાકની અવસ્થા : 30 થી ૩૫ દિવસ સુધી તથા 3 થી 4 પાનવાળા નિંદામણ નિયંત્રણ થશે.
લાગુ પડતા પાકો
ઘઉં
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
agrostar_promise