AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર

એગ્રોસ્ટાર પ્રાઈમકોટ બીજી II કપાસ બીજ

₹901₹901
( 0% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

મુખ્ય મુદ્દા:

વાવણીની મોસમ
વાવણી- મે-જૂન
વાવણી પદ્ધતિ
થાણીને
વાવણી અંતર
૫ × ૧.૫ ફૂટ અથવા ૪ × ૧.૫ ફૂટ
વિશેષ માહિતી
આકર્ષક બોલ આકારના મોટા જીંડવા, વીણીમાં સરળ મજબૂત ડાળીઓ સાથે ૮૦થી વધુ જીંડવા, ભરપૂર ઉત્પાદન. નિયમિત સિંચાઈ અને યોગ્ય ખાતર વ્યવસ્થાપન સાથે જબરદસ્ત ઉપજ
પાકની અવધિ
૧૫૦-૧૬૦ દિવસ
જીંડવાનો આકાર અને કદ
ગોળ
છોડની પ્રકૃતિ
અર્ધ ફેલાતો
જંતુ પ્રતિકાર
મધ્યમ રુવાંટીવાળા પાન, લીલી પોપટી સામે સહનશીલ જાત
જીંડવાનો વજન
૬.૦–૬.૫ ગ્રામ
છોડની ઊંચાઈ
મધ્યમ (૧૦૦-૧૧૦ સે.મી.)
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. સંપૂર્ણ પ્રોડક્ટ્સ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટ્સ લેબલ્સ અને સાથેની લીફલેટનો સંદર્ભ લો.
agrostar_promise