AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર

એગ્રોસ્ટાર પેટ્રા 3ડી (પાયરાક્લોસ્ટ્રોબિન 3.5% + થાયરમ15% + ક્લોથિયાનિડિન 22.5% એફએસ) 1 લિટર

₹5099₹5500
( 7% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:500 મિલી250 મિલી100 મિલી
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
(પાયરાક્લોસ્ટ્રોબિન 3.5% + થાયરમ15% + ક્લોથિયાનિડિન 22.5% એફએસ
પ્રમાણ
પ્રમાણ :7 મિલી/1 કિલો બીજ
વાપરવાની પદ્ધતિ
બિયારણ ના પટ માટે
પરિણામકારકતા
રોગ: બીજનો સડો, આફુલા રૂટ જીવાત : ઉધઈ, સફેદ ધૈણ,મોલો મશી
પુનઃ વપરાશ
વાવેતર પેહલા બિયારણ ના પટ માટે
લાગુ પડતા પાકો
મગફળી અને અન્ય સીઆઈબી દ્વારા ભલામણ કરેલ પાક
વિશેષ માહિતી
બીજજન્ય રોગ અને જમીનજન્ય રોગના નિયંત્રણ માટે બીજ અંકુરણ માં વધારો કરે, ઝડપથી અને એકસમાન વિકાસ માટે મદદ કરે, પાકની શરૂઆતના તબક્કામાં એકસરખો છોડ ખેતરમાં ઊભો રહે છે, મૂળ,થડ અને નવી કૂણપ સાથે છોડના વિકાસમાં વધારો કરે , ડોડવા અને શીંગો ની સંખ્યા વધારે અને ઉપજમાં વધારો કરે (મગફળી અને સોયાબીન)
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
agrostar_promise