AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર

એગ્રોસ્ટાર તારા મરચી (1500 બીજ)

₹450₹475
( 5% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

ઉત્પાદનની વિશેષતાઓ

ઉત્પાદનનો રંગપોપટી લીલા રંગના ફળ, આકર્ષક, લાલ રંગના પાકેલા ફળો
ઉપયોગતાજા લીલા મરચા
તીખાશમધ્યમ તીખા
છોડની ઊંચાઈછોડની ઊંચાઈ: 85-90 સે.મી
ફળનો કદલંબાઈ : 14-16 સેમી જાડાઈ: 1.2 - 1.4 સે.મી
વિશેષ માહિતીઅહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના દિશાનિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટ લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
છોડની આદતઅર્ધ ઉભડો છટાદાર છોડ
પ્રથમ લણણીપ્રથમ વીણી: રોપણી પછી 50-55 દિવસ

મુખ્ય મુદ્દા:

વાવણીની મોસમ
વાવેતર સમય: શિયાળો, ઉનાળો અને ચોમાસુ
વાવણી પદ્ધતિ
વાવેતર પદ્ધતિ: ફેરરોપણી
વાવણી અંતર
વાવેતર અંતર: બે હાર વચ્ચે: 3.5 થી 4 ફૂટ, બે છોડ વચ્ચે: 1 થી 1.5 ફૂટ
વિશેષ માહિતી
આકર્ષક ચળકતા લીલા ફળો, વધુ ઉપજની ક્ષમતા
વાવણીની ઊંડાઈ
વાવેતર ઊંડાઈ: 1 સે.મી કરતાં ઓછી
agrostar_promise