AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
26 ખેડૂતો

એગ્રોસ્ટાર ડેન્ઝી (ક્લોથિયાનિડિન 50% ડબલ્યુડીજી ) 100 ગ્રામ

₹749₹2500
( 70% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:6 મિલી50 ગ્રામ
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

4.4
22
0
0
1
3

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
ક્લોથિયાનિડિન 50% ડબલ્યુડીજી
પ્રમાણ
છંટકાવ માં:-12-16 ગ્રામ/એકર, 150- 200 લીટર પાણી માં
વાપરવાની પદ્ધતિ
ડ્રેન્ચિંગ માં:-100ગ્રામ/એકર, 400 લીટર પાણી માં
પરિણામકારકતા
ડાંગર: બદામી ચુસીયા; કપાસ: મોલો મશી ,લીલી પોપટી ,સફેદ માખી ,થ્રીપ્સ; શેરડી: ઉધઈ; ચા: ઢાલિયાં વર્ગ ની જીવાત (હેલોપેલ્ટિસ થિયોવોરા);
સુસંગતતા
મોટાભાગ ના જંતુનાશક સાથે સુસંગત છે.
પુનઃ વપરાશ
જીવાત ના ઉપદ્રવ અથવા રોગોની તીવ્રતા પર આધાર રાખે છે
લાગુ પડતા પાકો
ડાંગર,કપાસ,શેરડી,ચા
વિશેષ માહિતી
સિસ્ટેમેટિક કાર્ય પ્રણાલી ધરાવતી હોવાને કારણે છોડમાં ઝડપથી પ્રસરે કપાસ, દ્રાક્ષ, શેરડી, ડાંગર અને ચા જેવા વિવિધ પાકોમાં મીલી બગ, લીલી પોપટી, મોલો મશી, સફેદ માખી અને ઉધઈ જેવી અનેક પ્રકારની જીવાતો પર લાંબા સમય સુધી અસરકારક નિયંત્રણ.
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
agrostar_promise