AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
30 ખેડૂતો

એગ્રોસ્ટાર ડાયના શીલ્ડ (ડાયનોટેફ્યુરાન 20% એસજી) 250 ગ્રામ

₹1135₹2000
( 43% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:500 ગ્રામ100 ગ્રામ50 ગ્રામ
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

4.2
21
3
1
2
3

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
ડાયનોટેફ્યુરાન 20% એસજી
પ્રમાણ
છંટકાવ : કપાસ- 50-60 ગ્રામ/એકર ડાંગર- 60-80 ગ્રામ/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
કપાસ- લીલી પોપટી, મોલો ડાંગર- બદામી ચુસીયા
સુસંગતતા
મોટા ભાગની ફૂગનાશક દવા સાથે મિક્સ કરી શકાય.
પુનઃ વપરાશ
જીવાતના ઉપદ્રવ ઉપર આધાર રાખે છે.
લાગુ પડતા પાકો
કપાસ અને ડાંગર
વિશેષ માહિતી
સીસ્ટેમેટીક અને ટ્રાન્સલેમીનાર કાર્ય પ્રણાલી ધરાવતું જંતુનાશક છે જે છોડની અંદર સરળતાથી શોષાય છે. અને આખા છોડમાં ઝડપથી ફેલાય છે. જેથી પાનની નીચે રહેલી જીવાતનું અસરકારક નિયંત્રણ કરે છે.
agrostar_promise