લાંબાગાળા નું નિયંત્રણ-મકાઈમાં પહોળા પાનવાળા નિંદામણ અને ઘાસવાળું નિંદામણના સચોટ નિયંત્રણ
મકાઈના પાક માટે કોઈ પ્રતિબંધો વિના અત્યંત સલામત નિંદામણનાશક
ઝડપથી કામ કરે, દવા ના છંટકાવના 1 કલાક પછી વરસાદની કોઈ અસર થતી નથી.
રાસાયણિક તત્વ
ટેમ્બોટ્રીઓન 42% એસસી (34.4%ડબ્લ્યુ /ડબ્લ્યુ )
પ્રમાણ
છંટકાવ : 115 મિલી/એકર નિંદામણ ના 2-4 પાન હોઈ ત્યારે અથવા વાવણી પછી 12-15 દિવસ પછી
વાપરવાની પદ્ધતિ
છંટકાવ પધ્ધતિ:- 115 મિલી/એકર + એગ્રો સ્પ્રેડ + એટ્રાઝ (એટ્રાઝિન 50% ડબલ્યુપી) 500 ગ્રામ / એકર
દ્વાવણ બનાવવા માટે નાં પગલાં-
પગલું 1:-6 લીટર પાણીમાં 115 મિલી ટેરીન ઉમેરો
પગલું 2:-એક અલગ પાત્રમાં 6 લીટર પાણીમાં એટ્રાઝ 500 ગ્રામ ઉમેરો,
પગલું 3:-ટેરીન અને એટ્રાઝ દ્રાવણને એક જ પાત્રમાં મિક્ષ કરો
પગલું 4:-ટેરીન + એટ્રાઝ ના પાત્રમાં એગ્રો સ્પ્રેડ 400મિલી ઉમેરો અને કુલ 13 લીટર નું દ્વાવણ બનાવવા માટે વધારા નું પાણી ઉમેરો.
પરિણામકારકતા
મકાઈ :સામો ,સાટોડી,ભરભી
સુસંગતતા
કોઈ પણ જંતુનાશક અથવા ફૂગનાશક દવા સાથે મીક્ષ કરીને ઉપયોગ કરવો નહિ.
લાગુ પડતા પાકો
મકાઈ
મહત્વપૂર્ણ સુચના
મકાઈમાં પહોળા પાનવાળા નિંદામણ અને ઘાસવાળા નિંદામણના સચોટ નિયંત્રણ સ્ટીકર તરીકે એગ્રો સ્પ્રેડ અને એટ્રાઝીન 50% ડબલ્યુપી (500 ગ્રામ પ્રતિ એકર) ની સાથે ટેરીનનો ઉપયોગ કરવો જોઈએ. છંટકાવ નું દ્વાવણ માટે સ્વચ્છ પાણી લો. સારા પરિણામો માટે જમીનમાં પૂરતો ભેજ હોવો જોઈએ. એકસમાન છંટકાવ માટે ફ્લેટ ફેન/ફ્લડ જેટ નોઝલનો ઉપયોગ કરો.