AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
12 ખેડૂતો

એગ્રોસ્ટાર જેએસ ૩૩૫ સોયાબીન (૩૦ કિલો) બીજ

₹3600₹3900
( 8% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

મુખ્ય મુદ્દા:

વાવણીની મોસમ
ખરીફ ઋતુ
વાવણી અંતર
બે ચાસ વચ્ચેનું અંતર: ૩૦-૪૫ સેમી/ બે છોડ વચ્ચેનું અંતર: ૬-૮ સેમી
બીજ દર
25-30 કિગ્રા પ્રતિ એકર
પરિપક્વતા
વહેલી થી મધ્યમ સમયમાં પાકતી જાત (૯૫-૧૦૫ દિવસ)
છોડની ઊંચાઈ
મધ્યમ ઉંચાઈ ધરાવતો છોડ ઢળવાની સમસ્યા નહીવત મધ્યમ શાખાઓ ધરાવતો છોડ
પ્રકાર
ગોળ, મધ્યમ કદના બીજ
અનાજનો રંગ
આછા પીળા થી પીળા રંગના દાણા
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. સંપૂર્ણ પ્રોડક્ટ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટ લેબલ્સ અને સાથેના લીફલેટ્સ સંદર્ભ લો.
agrostar_promise