વાવેતર પછી જયારે નિંદામણ 2થી 4 પાનનું હોય ત્યારે ઉપયોગ કરવો
લાગુ પડતા પાકો
સોયાબીન
વિશેષ માહિતી
સાંકળા પાનવાળા નિંદામણ નું નિયંત્રણ કરે
ક્વિઝ માસ્ટર પ્લસ એ ખુબ જ ઝડપથી એક કલાકની અંદર પાન દ્વારા છોડ માં પ્રસરી જાય છે.
ક્વિઝ માસ્ટર પ્લસ આપ્યા પછી 5-8 દિવસમાં નિંદામણ ના પાન જાંબલી/લાલ થઈ જાય છે અને 10-15 દિવસમાં સંપૂર્ણપણે સુકાઈ જાય છે.
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.