AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
33 ખેડૂતો

એગ્રોસ્ટાર ક્વિઝ માસ્ટર પ્લસ (ક્વિઝાલોફોપ ઇથાઇલ 10% ઇસી) 1 લિટર

₹2041₹3800
( 46% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:500 મિલી
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
ક્વિઝાલોફોપ ઇથાઇલ 10% ઇસી
પ્રમાણ
પ્રમાણ:180મિલી/એકર 150-200 લીટર પાણીમાં
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
ભુમસી,આરોતરો,કાગડીયું,ખારિયું,સામો,બંટ,સામો
પુનઃ વપરાશ
વાવેતર પછી જયારે નિંદામણ 2થી 4 પાનનું હોય ત્યારે ઉપયોગ કરવો
લાગુ પડતા પાકો
સોયાબીન
વિશેષ માહિતી
સાંકળા પાનવાળા નિંદામણ નું નિયંત્રણ કરે ક્વિઝ માસ્ટર પ્લસ એ ખુબ જ ઝડપથી એક કલાકની અંદર પાન દ્વારા છોડ માં પ્રસરી જાય છે. ક્વિઝ માસ્ટર પ્લસ આપ્યા પછી 5-8 દિવસમાં નિંદામણ ના પાન જાંબલી/લાલ થઈ જાય છે અને 10-15 દિવસમાં સંપૂર્ણપણે સુકાઈ જાય છે.
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
નોંધણી નંબર
Mfg by Advance Agro Life : CIR-213813/2022-QUIZALOFOP ETHYL (EC) (440)-116
નોંધણી નંબર (2)
Mfg by Ulink Agritech : CIR-209567/2022-QUIZALOFOP ETHYL(EC) (440)-97
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
કેવી રીતે ઉપયોગ કરવો
ક્લિક કરો
agrostar_promise