AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
271 ખેડૂતો

એગ્રોસ્ટાર કેલ્શિયમ નાઇટ્રેટ (1 કિગ્રા)

₹129₹350
( 63% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:25 કિગ્રા10 કિગ્રા
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.1
175
28
27
15
26

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
નાયટ્રોજન ૧૫.૫% (નાયટ્રેટ(No3)-૧૪.૫%, એમોનીકલ ૧.૧%) કેલ્સીયમ-૧૮.૫%,
પ્રમાણ
છંટકાવ -૧ કિલો/એકર,ટપક/ટુવા પદ્ધતિ:- ૫-૧૦ ગ્રામ પ્રતિ લીટર પાણી અથવા ૧૫-૨૫કિલો/એકર, કૃપા કરીને જમીન પરીક્ષણ અહેવાલ અથવા કૃષિ નિષ્ણાતની ભલામણો અનુસાર ઉપયોગ કરો.
વાપરવાની પદ્ધતિ
છંટકાવ,ટપક/ટુવા પદ્ધતિ
પરિણામકારકતા
• કેલ્શિયમ એ છોડમાં આ અલભ્ય હોવા થી પાક અલગ અલગ અવસ્થાએ જરુરીયાત મુજબ આપવામાં આવે છે • ફૂલની ખરવાની સમસ્યામાં ઘટાડો અને ફૂલો અને ફળો સેટ અને ગુણવત્તા વધારો.
સુસંગતતા
સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા જંતુનાશકો, ફૂગનાશકો અને અન્ય ખાતરો સાથે મિશ્ર કરી શકાય છે. પરંતુ સલ્ફર, કેલ્શિયમ અને લીડ જેવા તત્વો વાળા ખાતર સાથે સીધું મિશ્રણ કરવાનું ટાળો. આ ખાતરનું છંટકાવ કરતી વખતે અલગ પાણીમાં દ્રાવણ બનાવી ઉપયોગ કરવો.
પુનઃ વપરાશ
પાકની વૃદ્ધિ અવસ્થા ધ્યાનમાં રાખીને 3 - 4 વખત આપવું
લાગુ પડતા પાકો
વૃદ્ધિ વિકાસ માટે બધા પાકમાં ઉપયોગ કરી શકાય છે.
વિશેષ માહિતી
•તે કોષની દિવાલની રચના, છોડના મૂળનો તંદુરસ્ત વિકાસ અને પોષક તત્વોના શોષણમાં મદદ કરે છે. • પાકમાં આ કેલ્શિયમની ઉણપને કારણે થતા પર્ણ ટોચનો સડો સમસ્યાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. • તેનો ઉપયોગ પાકની કોઈપણ અવસ્થામાં થઈ શકે છે, જે પાકમાં વૃદ્ધિ વિકાસ કરે છે • છોડના કોષમાં કેલ્સિયમનું સહપ્રમાણ હોવાથી પાકની ગુણવત્તા, આવરદા વધારો થાય છે. • પાકની ઉત્પાદકતામાં સુધારો.
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના દિશાનિર્દેશો માટે હંમેશા ઉત્પાદન લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
agrostar_promise