AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
1 ખેડૂતો

એગ્રોસ્ટાર એબેકટીસ ( એબામેકટીન 1.9 % ઈસી) 500 મિલી

₹2399₹4240
( 43% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:250 મિલી100 મિલી50 મિલી
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
એબામેકટીન 1.9 % ઇસી
પ્રમાણ
છંટકાવ : ગુલાબ - 150 મિલી/એકર દ્રાક્ષ - 0.75 મિલી/લીટર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
ગુલાબ - કથીરી દ્રાક્ષ : કથીરી
સુસંગતતા
મોટા ભાગની ફૂગનાશક દવા સાથે મિક્ષ કરી શકાય. વિકાસની દવા સાથે તથા અન્ય જંતુનાશક દવા સાથે મિક્ષ કરીને ઉપયોગ કરવો નહિ.
પુનઃ વપરાશ
જીવાતના ઉપદ્રવ ઉપર આધાર રાખે છે.
લાગુ પડતા પાકો
ગુલાબ અને દ્રાક્ષ
વિશેષ માહિતી
● કથીરીનાશક અને જંતુનાશક ● કોન્ટેક્ટ અને પેટના ઝેર દ્વારા જીવાતનું અસરકારક નિયંત્રણ કરતી દવા. ●કુદરતી અર્કમાંથી બનાવેલ તેમજ 3 દિવસ પછી પાકમાંથી ઝેરી-અવશેષો મુક્ત
વિશેષ માહિતી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
agrostar_promise