મોટા ભાગની ફૂગનાશક દવા સાથે મિક્ષ કરી શકાય. વિકાસની દવા સાથે તથા અન્ય જંતુનાશક દવા સાથે મિક્ષ કરીને ઉપયોગ કરવો નહિ.
પુનઃ વપરાશ
જીવાતના ઉપદ્રવ ઉપર આધાર રાખે છે.
લાગુ પડતા પાકો
ગુલાબ અને દ્રાક્ષ
વિશેષ માહિતી
● કથીરીનાશક અને જંતુનાશક
● કોન્ટેક્ટ અને પેટના ઝેર દ્વારા જીવાતનું અસરકારક નિયંત્રણ કરતી દવા.
●કુદરતી અર્કમાંથી બનાવેલ તેમજ 3 દિવસ પછી પાકમાંથી ઝેરી-અવશેષો મુક્ત
વિશેષ માહિતી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.