AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
1 ખેડૂતો

એગ્રોસ્ટાર ઇન્સ્પાયર (ક્લોરફેનાપાયર 10% SC)500 મિલી

₹1899₹2110
( 10% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:100 મિલી300 મિલી
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
ક્લોરફેનાપાયર 10%SC
પ્રમાણ
300 - 400 મિલી /એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
કોબીજ : હીરાફૂદી , મરચાં : કથીરી
સુસંગતતા
મોટા ભાગની ફૂગનાશક દવાઓ સાથે સુસંગત
પુનઃ વપરાશ
જંતુના ઉપદ્રવ પર આધાર રાખે છે.
લાગુ પડતા પાકો
કોબીજ,મરચાં
વિશેષ માહિતી
●બ્રોડસ્પેક્ટ્રમ જંતુનાશક છે જે હીરા ફૂદી અને કથીરીને નિયત્રણ કરે છે. ●અન્ય જંતુનાશક અને કથીરીનાશક દવાઓ ની તુલનામાં લાંબા સમય સુધી અસરકારક નિયંત્રણ. ●ટ્રાન્સલેમીનાર છે જેથી પાંદડાની નીચેની બાજુએ ખોરાક લેતા જીવાતોને નિયંત્રિત કરે છે ●તે ઈન્ટીગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ (IPM) અને ઈન્ટીગ્રેટેડ રેઝિસ્ટન્સ મેનેજમેન્ટ (IRM) માટે આદર્શ જંતુનાશક છે.
નોંધણી નંબર
CIR-275706/2023-Chlorfenapyr (SC) (440)-14
agrostar_promise