બે હાર વચ્ચે નું અંતર: 3-5 ફૂટ,
બે છોડ વચ્ચે નું અંતર: 1 ફૂટ
પ્રથમ લણણી
પ્રથમ વીણી: 45-50 દિવસ
છોડની પ્રકૃતિ
વધુ વીણી આપતી ઉભડી જાત,નીચેથી જ ઝુમખા માં શિંગો બેસે
પોડ કલર
આકર્ષક લીલો રંગ
ઉત્પાદની છાલનો પોત
પાતળી,લાંબી,લાંબા સમય સુધી રાખી શકાય તેવા ચમકદાર શીંગ ,શીંગ ની લંબાઈ 10-12 સેમી
ખાસ નોંધ
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે અને માત્ર જમીનના પ્રકાર અને આબોહવાની પરિસ્થિતિઓ પર આધારિત છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે દિશા નિર્દેશો માટે હંમેશા ઉત્પાદન લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.