અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે અને આ જમીનના પ્રકાર અને આબોહવા સ્થિતિઓ પર આધારિત છે. પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે હંમેશાં પ્રોડક્ટનું લેબલ્ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લેવો.
મુખ્ય મુદ્દા:
વાવણીની મોસમ
ખરીફ અને ઉનાળો
વાવણી પદ્ધતિ
ઓરણી થી અથવા પૂંખીને
વાવણી અંતર
ચાસ થી ચાસનું અંતર : 45 સેમી; છોડ થી છોડનું અંતર: 15 સેમી
પાકની અવધિ
75-85 દિવસ
વિશેષ માહિતી
મધ્યમ થી મોડી , વધુ ઉપજ અને વધુ ઘાસચારો
વધુ ફૂટાવ, ઢાળવા ની સમસ્યા ઓછી