છંટકાવ -૧ કિલો/એકર, ટપક/ટુવા પદ્ધતિ:- ૫-૧૦ ગ્રામ પ્રતિ લીટર પાણી અથવા ૧૫-૨૫કિલો/એકર, કૃપા કરીને જમીન પરીક્ષણ અહેવાલ અથવા કૃષિ નિષ્ણાતની ભલામણો અનુસાર ઉપયોગ કરો.
વાપરવાની પદ્ધતિ
છંટકાવ,ટપક/ટુવા પદ્ધતિ
પરિણામકારકતા
• ફૂલ અને ફળનો રંગ તથા ફળની ચમક અને ગુણવત્તામાં સુધારો કરે છે.
• તેનો ઉપયોગ ફૂલ આવવાની શરૂઆત થાય તે પહેલા અથવા ફૂલ આવ્યા પછી કરી શકાય.
• ફળને ઝડપથી યોગ્ય રીતે પાકવા માટે ખૂબ જ મદદરૂપ.
• પોષક દ્રાવણોના pH ને સ્થિર કરે છે,
સુસંગતતા
સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા જંતુનાશકો, ફૂગનાશકો અને અન્ય ખાતરો સાથે મિશ્ર કરી શકાય છે.
પરંતુ સલ્ફર, કેલ્શિયમ અને લીડ જેવા તત્વો વાળા ખાતર સાથે સીધું મિશ્રણ કરવાનું ટાળો.
આ ખાતરનું છંટકાવ કરતી વખતે અલગ પાણીમાં દ્રાવણ બનાવી ઉપયોગ કરવો.
પુનઃ વપરાશ
પાકની વૃદ્ધિ અવસ્થા ધ્યાનમાં રાખીને 3 - 4 વખત આપવું
લાગુ પડતા પાકો
સહપ્રમાણ ૦૦:૫૨:૩૪ હોવાથી ફૂલ અને ફળના વધારા માટે બધા પાકમાં ઉપયોગ કરી શકાય છે.
વિશેષ માહિતી
• આ ખાતર નો ઉપયોગ છંટકાવ અથવા ફુવારા પદ્ધિતીથી કરવાથી પાકમાં ફાયટોટોક્સિસિટી અથવા પાંદડા બળી જવાના કોઈ સમસ્યા નથી
• 0:52:34 ફોસ્ફરસ અને પોટેશિયમ બંને ધરાવે છે. પોટેશિયમ શર્કરા, સ્ટાર્ચ અને એસિડના નિર્માણ અને પરિવહનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
• પાણીમાં ઝડપથી ઓગળી જાય છે.
•તેમાં લીડ અને આર્સેનિક જેવા હાનિકારક તત્વો નથી
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના દિશાનિર્દેશો માટે હંમેશા ઉત્પાદન લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.