AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
2248 ખેડૂતો

એગ્રોનીલ ગ્રેન્યુઅલ (ફિપ્રોનીલ 0.3% ગ્રેન્યુઅલ) 1 કિલો

₹73₹175
( 58% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:5 કિલો
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.2
1539
233
220
95
161

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
ફિપ્રોનિલ ગ્રેન્યુઅલ 0.3%
પ્રમાણ
ડાંગર (ગાભમારાની ઈયળ, ભૂખરા ચુસીયા, લીલા ચુસીયા, લીફ હોપર, ગોલમિંજ, હોર્લ મેગોટ, સફેદ પીઠ વાળા ચુસીયા)6-10 કિગ્રા/એકર :શેરડી (પ્રારંભિક ગાભમારાની ઈયળ, મૂળ ની ઈયળ);10-13 કિગ્રા/એકર; ઘઉં (ઉધઈ): 8 કિગ્રા/એકર
વાપરવાની પદ્ધતિ
જમીનમાં આપવું
પરિણામકારકતા
ડાંગર:ગાભમારાની ઈયળ, ભૂખરા ચુસીયા, લીલા ચુસીયા, લીફ હોપર, ગોલમિંજ, હોર્લ મેગોટ, સફેદ પીઠ વાળા ચુસીયા; શેરડી: પ્રારંભિક ગાભમારાની ઈયળ, મૂળ ની ઈયળ; ઘઉં:ઉધઈ
સુસંગતતા
મોટાભાગના રાસાયણિક સાથે સુસંગત
અસરકારકતાના દિવસો
15 દિવસ
પુનઃ વપરાશ
2-3 વાર
લાગુ પડતા પાકો
ડાંગર, શેરડી, ઘઉં
વિશેષ માહિતી
ઊધઈ અને ગાભમારાની ઈયળ માટે સૌથી અસરકારક
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની સ્થિતિ પર આધારિત છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
નોંધણી નંબર
Mfg by Advance Agro Life : CIR-104668/2013-FIPRONIL (GR)(335) -1
નોંધણી નંબર (2)
Mfg by Ulink Agritech : CIR-271892/2023-Fipronil (GR) (444)-1078
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
કેવી રીતે ઉપયોગ કરવો
ક્લિક કરો
agrostar_promise