AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
528 ખેડૂતો

એગ્રોનીલ એક્સ (ફિપ્રોનિલ 5% એસસી) 500 મિલી

₹425₹625
( 32% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:250 મિલી100 મિલી
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.2
344
59
57
20
48

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
ફિપ્રોનિલ 5% એસસી
પ્રમાણ
ડાંગર (ગાભમારાની ઈયળ, ભૂખરા ચુસીયા, લીલા ચુસીયા, લીફ હોપર, ગોલમિંજ, હોર્લ મેગોટ, સફેદ પીઠ વાળા ચુસીયા): 400-600 મિલી/એકર; કોબીજ (હીરાફૂદી); મરચાં (થ્રીપ્સ, મોલો, ફળ કોરી ખાનાર ઈયળ): 320-400 મિલી/એકર; શેરડી (પ્રારંભિક ગાભમારાની ઈયળ, મૂળ ની ઈયળ); કપાસ (મોલો, લીલા તડતડીયા થ્રીપ્સ, સફેદ માખી): 600-800 મિલી/એકર; કપાસ (જીંડવાની ઈયળ): 800 મિલી/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
ડાંગર : ગાભમારાની ઈયળ, કંટીના ચુસીયા, તીતીઘોડો, કોબીજ: હીરાફૂદી, મરચાં: થ્રિપ્સ, મોલો મશી, ફળ કોરી ખાનાર ઈયળ; શેરડી: વહેલો થડની ઈયળ અને મૂળની ઈયળ, કપાસ: મોલો મશી, લીલી પોપટી, થ્રિપ્સ, સફેદ માખી, જીંડવાની ઈયળ.
સુસંગતતા
મોટાભાગના જંતુનાશકો સાથે સુસંગત
અસરકારકતાના દિવસો
10 થી 12 દિવસ
પુનઃ વપરાશ
જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
લાગુ પડતા પાકો
ડાંગર, કોબીજ, મરચી, શેરડી. કપાસ
વિશેષ માહિતી
એગ્રોનિલ-એક્સ વિવિધ પાકોમાં જીવાતોનું અસરકારક અને લાંબા ગાળાનું નિયંત્રણ આપે છે.
વિશેષ માહિતી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
નોંધણી નંબર
CIR-159402/2-19-Fipronil (SC) (397)-2379
agrostar_promise