AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર

એક્સિવોર (એન્ટિ ઑક્સિડન્ટ) 200 ml

₹799₹1500
( 47% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
એન્ટિ ઑક્સિડન્ટ
વિશેષ માહિતી
એક્સિવોર એ ફેનોલિક સંયોજનો પર આધારિત એક નવી પ્રોડક્ટ છે જે છોડની રોગપ્રતિકારક શક્તિને સક્રિય કરે છે. જંતુનાશકો અથવા ફૂગનાશક દવાથી અલગ એક્સિવોર એ છોડની અંદરથી કાર્ય કરે છે એક્સિવોર છોડની રોગપ્રતિકારક શક્તિને સક્રિય કરીને છોડને સંરક્ષણ બનાવવામાં મદદ કરે છે.છોડ ફાયટોલેક્ટીન અને અન્ય કુદરતી રસાયણો ઉત્પન્ન કરે છે જે કુદરતી કવચ તરીકે કાર્ય કરે છે આ કુદરતી કવચ છોડને રોગ, જીવાત, ગરમી, દુષ્કાળ, ભારે વરસાદ અને અન્ય તણાવ સામે લાંબા સમયનું રક્ષણ પૂરું પાડે છે.
લાભો
1-તે છોડની રોગપ્રતિકારક શક્તિને વધારે છે, જે એક પ્રકારની કુદરતી "રોગપ્રતિકારક રસી" તરીકે કામ કરે છે. 2- હાનિકારક તણાવ ઘટાડે છે અને પાંદડાના છિદ્રો (સ્ટોમાટા) ખુલ્લા રાખે છે, જે છોડની વૃદ્ધિને સરળ બનાવે છે. 3-છોડમાં લીલોતરી રહેવાની પ્રકાશસંશ્લેષણ પ્રકિયામાં વધારો થાય છે. 4 - ઉચ્ચ ગુણવત્તા સાથે વધુ ઉત્પાદન, જેનાથી બજારમાં સારો ભાવ મળે છે. 5-ફૂગનાશક દવાઓની અસર વધારવામાં મદદ કરે છે સાથે છોડની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. રાસાયણિક દવાના છંટકાવ ઘટાડે છે, સાથે સાથે છોડનું રક્ષણ પૂરું પાડે છે
પ્રમાણ
૧૫૦-૨૦૦ લિટર પાણી માટે ૨૦૦ મિલી એક્સિવોર ઉપયોગ કરો.
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પુનઃ વપરાશ
દરેક ઋતુમાં 2-3 છંટકાવ.. મહત્વપૂર્ણ સમય::- 1- ફૂલ ફાલ અવસ્થા પહેલા 2- ફળના વિકાસની અવસ્થા 3- વિપરીત વાતાવરણ (ગરમી, દુષ્કાળ, ભારે વરસાદ, નિંદામણનાશક દવાની અસર).
લાગુ પડતા પાકો
કાકડી, મકાઈ, ટામેટા અને અન્ય પાક
ખાસ નોંધ
અહીં આપવામાં આવેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગની દિશા માટે હંમેશાં ઉત્પાદન લેબલ અને સાથમાં આપેલા પત્રકો જુઓ.
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
agrostar_promise