AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
112 ખેડૂતો

ઇન્સેક્ટ ફનલ ટ્રેપ

₹35₹35
( 0% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

Free Home Deliveryરેટિંગ્સ

3.8
64
9
8
10
21

મુખ્ય મુદ્દા:

વિશેષ માહિતી
આ ટ્રેપ લગાવવા માટે સરળ ટ્રેપ છે, તે લ્યુરને સૂર્યપ્રકાશના સંપર્કને અટકાવે છે, આમા વોટર-પ્રૂફ ડિઝાઇન વરસાદને સામે રક્ષણ આપે છે, સતત દેખરેખ અને સર્વિસિંગની જરૂર નથી.
રાસાયણિક તત્વ
લ્યુર
પ્રમાણ
ગુલાબી ઈયળ અને થડની ઈયળના અસરકારક નિયંત્રણ માટે એકર દીઠ 15-16 ફનલ ટ્રેપ
વાપરવાની પદ્ધતિ
ખેતરમાં છોડની ઊંચાઈથી ૧ ફૂટ ઊંચાઈએ લગાવવું.
પરિણામકારકતા
ગુલાબી ઈયળ માટે લ્યુર, અમેરિકન ઈયળ માટે લ્યુર, રીંગણ ફળ અને થડ કોરી ખાનાર ઈયળ માટે લ્યુર, ડાંગરમાં પીળી થડ ખાનાર ઈયળ માટે લ્યુર, ફોલ આર્મીવોર્મ માટે લ્યુર, તમાકુ પાન ખાનાર ઈયળ માટે લ્યુર, શેરડીના થડ ખાનાર ઈયળ માટે લ્યુર, શેરડી ટોપ ઈયળ માટે લ્યુર, શેરડી ઈયળ માટે લ્યુર, ટપકા વાળી ઈયળ માટે લ્યુર, કાળી ઈયળ માટે ક્યુરી, બીટ આર્મીવોર્મ માટે લ્યુર, પટ્ટાવાળી સ્ટેમ બોરર માટે લ્યુર અને પિંક સ્ટેમ ઈયળ માટે લ્યુર.
પુનઃ વપરાશ
જીવાતની તીવ્રતા પર આધારીત છે.
લાગુ પડતા પાકો
કપાસ
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની સ્થિતિ પર આધારિત છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise