AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આઇરિસ
10 ખેડૂતો

આઇરિસ 5 મલ્ચિંગ 400M*4 ફીટ (2નું પેક)

₹5318₹6599
( 19% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

Free Home Deliveryરેટિંગ્સ

3.4
4
2
0
2
2

મુખ્ય મુદ્દા:

વોરંટી શરતો
1 આઇરિસ પોલિમર્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ. પિરામિડ અને પ્રાઇમ ગુણવત્તા ઉત્પાદનો પર ખાતરીપૂર્વકની વોરંટી. 2 રિટેલર દ્વારા ખેડૂતને આપવામાં આવેલ બીલ ઉપર વોરંટી ગણવામાં આવશે. 3 કંપનીથી ખેડૂતને સીધું વેચાણ, ડિલિવરીની તારીખ, વોરંટીના સમયગાળા માટે ધ્યાનમાં લેવામાં આવશે 4 UV કિરણોથી ખરાબ થતા મલ્ચિંગની વોરંટી પ્રાઇમ અને પિરામિડ મલ્ચિંગના ગ્રેડ વાળા ઉત્પાદનો પર લાગુ થાય છે. 5 જંતુનાશકોના 1500 PPM થી નીચેના દ્રાવણના ઉપયોગ માટેજ વોરંટી ગણવામાં આવશે. 6 50 ડિગ્રી સેલ્સિયસથી ઉપરના તાપમાનથી ખરાબ થયેલું મલ્ચિંગ વોરંટીમાં આવતું નથી. 7 મલ્ચિંગની અવીરત ગોઠવણી વોરંટી પોલિસીમાં આવતું નથી, ( ધારવાળા પથર ઉપર પાથરવું કે જુના પડેલા છોડના ખરાબ અવશેષો ઉપર પાથરવું), મલ્ચિંગ પાથરવા માટે જમીન ભેજવાળી અને એકસરખી હોવી જોઈએ. 8 વોરંટી પોલિસીમાં વરસાદ, કુદરતી આફત, કરાનું તોફાન અને પશુઓથી થતા નુકસાનને વોરંટી માટે ધ્યાનમાં લેવામાં આવતું નથી. 9 એગ્રોસ્ટાર-આઈરિસ મલ્ચિંગની ફીલ્ડ ટીમ કોઈપણ વોરંટીના દાવા સામે અવલોકન કરશે.
પહોળાઈ
4 ફૂટ
વજન (GSM)
14400 Gms
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના દિશાનિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટ લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
વોરંટી
5 દિવસની વોરંટી ** કૃપા કરીને વોરંટી કાર્ડ જુઓ
દેશ
ભારત
જાળવણી
1) વહેલી સવારે અને સાંજે મ્લચીંગ પાથરવું વધુ ફાયદાકારક છે. 2) મ્લચીંગ પાથરતા સમયે વ્યવસ્થિત રીતે ખેંચવું અને કડક કરવું આવશ્યક છે. 3) ઉપયોગ કર્યા પછી મ્લચીંગ શીટ ને યોગ્ય રીતે વાળીને મૂકો. 4) મ્લચીંગ પર કાણું પાડ્યા પછી જમીનમાંથી બચેલા અવશેષો એકત્રિત કરો. 5) ટપક પાઇપને કોઈપણ એસિડિક પદાર્થથી સાફ કરવાના કિસ્સામાં, તે મ્લચીંગ શીટ પાથરતા પહેલા કરવું આવશ્યક છે. 6) જમીન માંથી મોટા અને અણીદાર પથ્થર નીકાળીને સાફ કરવું અને બેડ તૈયાર કર્યા બાદ મલ્ચીંગ પાથરવી આવશ્કય છે. 7) મ્લચીંગ શીટ માં હોલ કરવા માટે હોલ પંચિંગ મશીનનો ઉપયોગ કરવો, ગોળ હોલ કરવા વધુ હિતાવહ છે જેથી શીટ ફાટવાની શક્યતા ઓછી રહે.
લંબાઈ
400 મીટર
યુવી સંરક્ષિત
યુવી પ્રોટેક્શન
રંગ અને વિશેષતાઓ
કાળી અને સિલ્વર
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise