AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર

અર્મડા (મેથોક્સી ફેનાઝાઇડ 20% + ક્લોરેન્ટ્રાનિલિપ્રોલ 5% એસસી) 500 મિલી

₹2765₹2975
( 7% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
મેથોક્સી ફેનાઝાઇડ 20% + ક્લોરેન્ટ્રાનિલિપ્રોલ 5% એસસી
પ્રમાણ
મગફળી - 200 મિલી/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
લશ્કરી ઈયળ, લીલી ઈયળ, પાન કોરિયું,
લાગુ પડતા પાકો
મગફળી અને અન્ય સીઆઈબી દ્વારા ભલામણ કરેલ પાક
વિશેષ માહિતી
બ્રોડ-સ્પેક્ટ્રમ પ્રવૃત્તિ - ડોડવા કોરી ખાનાર ઈયળ અને પાન ખાનાર ઈયળ સામે અત્યંત અસરકારક. શરૂઆત માં અને અંત માં આવતી ઈયળ સામે અસરકારક નિયંત્રણ. સિસ્ટેમીક, સ્પર્શિય અને ઉદરીય કાર્ય પ્રણાલી ધરાવતું જંતુનાશક .દવા ના છંટકાવ કર્યા બાદ એક કલાકમાં જ જીવાત ખોરાક ખાવાનું બંધ કરે. નવા અંકુર/ટીલર/ફૂલો/ફળોને સુરક્ષિત રાખે. ફાયટોટોનિક અસર ધરાવતું જંતુનાશક જેથી પાકમાં હરિયાળી રાખે અને ઉપજ વધારે
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની સ્થિતિ પર આધારિત છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
agrostar_promise