AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
4312 ખેડૂતો

અરેક્સ-505 (ક્લોરો 50% + સાયપર 5% ઇસી) (100 મિલી)

₹102₹200
( 49% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:1 લિટર250 મિલી500 મિલી
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.1
2826
515
379
187
405

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
ક્લોરપાયરીફોસ 50% + સાયપરમેથ્રિન 5% ઇસી
પ્રમાણ
કપાસ (મોલો, લીલા તડતડીયા, થ્રીપ્સ, સફેદ માખી,લીલી ઈયળ, લશ્કરી ઈયળ, ગુલાબી ઈયળ , 600 મિલી/એકર; ડાંગર (થડની ઈયળ , પાન વાળનારી ઈયળ): 250-300 મિલી/એકર: રીંગણ (ફળ અને ડુંખ કોરી ખાનાર ઈયળ): 600 મિલી/એકર; કોબીજ (હીરાફૂદી): 300 મિલી/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
સુસંગતતા
અન્ય જંતુનાશકો, ફૂગનાશકો અને વૃદ્ધિ વિકાસ ની દવા સાથે સુસંગત છે.
પુનઃ વપરાશ
જીવાતના ઉપદ્નીરુવ અને તીવ્રતા પર આધારીત છે.
લાગુ પડતા પાકો
કપાસ, ડાંગર,રીંગણ, કોબીજ
વિશેષ માહિતી
ચુસીયા અને ઈયળો ને નિયંત્રિત કરવા માટે ઉપયોગી,છંટકાવ બાદ તરત જ અસરકારકતા
વિશેષ માહિતી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
નોંધણી નંબર
CIR-218073/2022-Chlorpyriphos + Cypermethrin (EC) (442)-905
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
agrostar_promise