●રુમેન પ્રો એ જીરા, ખસખસ,મેથી, કાલા મરી, હળદર પાવડર, લસણ, ડુંગળી, લીમડો વગેરે જેવા તત્વો નું બેજોડ મિશ્રણ
● જે પશુઓમાં અપચો, કબજિયાત મટાડે
●પશુઓની ભૂખ વધારવામાં મદદરૂપ
●પાચનશક્તિ સુધારવામાં મદદ કરે
પ્રમાણ
●3 દિવસ સુધી દરરોજ 60 ગ્રામ આપવું.
ઉત્પાદનની વિશેષતાઓ
●જે પશુઓમાં અપચો, કબજિયાત મટાડે તથા પાચનશક્તિ સુધારે
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે.પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા .પ્રોડક્ટના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.