● શેલ્ફ લાઇફ: પેકિંગ કર્યા બાદ 3 મહિના સુધી
● સંગ્રહની જગ્યા : સૂકી , સ્વચ્છ જગ્યાએ અને સીધા સૂર્યપ્રકાશથી દૂર રાખો
પ્રમાણ
●ઘાસચારા સાથે 100 ગ્રામ/દિવસ
ઉત્પાદનની વિશેષતાઓ
●દૂધ ઉત્પાદન ક્ષમતામાં વધારો કરે છે.
● પશુના વિયાણ પછી પશુની શારીરિક શક્તિમાં વધારો કરે અને શરીરને નબળું થતા અટકાવે.
● વિયાણ પછી પશુમાં વધારાની ચરબી ઘટાડે અને શરીરનું વજન ઓછું કરે છે.
● અપચો, આફરો જેવી ઘટનાઓમાં ઘટાડો કરે.
● ખોરાકમાં રહેલ ફાયબરને પચાવવામાં મદદ કરે.
● પ્રજનન ક્ષમતા વધારે તથા રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે.પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા .પ્રોડક્ટના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.