AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
અમુલ

અમૂલ જીવન (વાછરડાનું દૂધ-રિપ્લેસર) 1 કિલો પશુ

₹259₹260
( 0% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

મુખ્ય મુદ્દા:

પ્રોડક્ટ ની ખાસિયત
● વાછરડાના દૂધ રિપ્લેસર માં ભારત નું પ્રથમ પ્રવાહી યુક્ત પ્રોટીન ●ધટકો:પ્રોટીન પાવડર, શેકેલા સોયાનો લોટ, શુદ્ધ પામ તેલ, મિનરલ નું મિશ્રણ, મીઠું, વિટામિન AD3
મુખ્ય વિશેષ્ટતાઓ
●ઘટક ની માહિતી: ક્રૂડ પ્રોટીન -20-22%, ક્રૂડ ફેટ -16-18%, ક્રૂડ ફાઈબર-0.5-1.0, મિનરલ મિશ્રણ 1%, વિટામિન્સ-0.01%, ●શેલ્ફ લાઇફ: પેકિંગ કર્યા બાદ 6 મહિના સુધી ● સંગ્રહની જગ્યા : સૂકી , સ્વચ્છ જગ્યાએ અને સીધા સૂર્યપ્રકાશથી દૂર રાખો
પ્રમાણ
●હૂંફાળા (37°C) પાણીમાં સીએમઆર (Calf Milk-Replacer) તૈયાર કરો. ● 1 લિટર પાણીમા 1 લિટર દૂધ અને 100 થી ૧૨૦ ગ્રામ અમુલ જીવનને મિકસ આપવું. ●અમુલ જીવનને પાવડરને સ્વસ્થ અને સૂકી જગ્યાએ હવા ચુસ્ત પાત્રમાં રાખવુ.
ઉત્પાદનની વિશેષતાઓ
● સીએમઆર સાથે વાછરડાનું ઉછેર ગાયના દૂધ કરતાં વધુ આર્થિક છે. ● વાછરડાના મૃત્યુદરમાં ઘટાડો. ● વાછરડાઓનો વિકાસ દર વધારે છે ● રુમેનના ઝડપી વિકાસને કારણે, દૂધ આપવાનું વહેલું બંધ કરી શકાય છે. ● પ્રથમ A.I 4-5 મહિના પહેલા કરી શકાય છે. ● જીવન વાછરડાના મિલ્ક રિપ્લેસરથી ખવડાવવામાં આવેલ વાછરડા પ્રથમ સ્તનપાનમાં જ વધુ દૂધ ઉત્પન્ન કરે છે
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે.પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા .પ્રોડક્ટના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
agrostar_promise