વિશેષ ટિપ્પણી:અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે અને આ જમીનના પ્રકાર અને આબોહવા સ્થિતિઓ પર આધારિત છે. પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે હંમેશાં પ્રોડક્ટનું લેબલ્ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લેવો.
પાકની અવધિ:145 - 150 દિવસ
સેગમેન્ટ:વહેલી
મુખ્ય મુદ્દા:
વાવણીની મોસમ
મે
વાવણી પદ્ધતિ
થાણીને
વાવણી અંતર
બે હાર વચ્ચે: 4 ફૂટ; બે છોડ વચ્ચે: 2 ફૂટ
વધારાનું વર્ણન
ભારે જમીનમાં ચોમાસા પૂર્વે વાવેતર કરવું; અન્ય જમીનોમાં:ચોમાસામાં વરસાદના પાણીયે વાવેતર કરી શકાય; લાંબા ફાઇબર (29-30mm)