Gujarat
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ધાનુકા
1729 ખેડૂતો
વીટાવેક્સ પાવર (કાર્બોક્સિન + થાઈરમ ) 100 ગ્રામ
₹169
₹246
( 31% છૂટ )
યુનિટ દીઠ ભાવ
તમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
કેવી રીતે વાપરવું
રેટિંગ્સ
4.2
5
★
1187
4
★
172
3
★
163
2
★
66
1
★
141
મુખ્ય મુદ્દા:
રાસાયણિક બંધારણ
કાર્બોક્સિન 37.5% + થાઈરમ 37.5 % ડબ્લ્યુ એસ
માત્રા
ઘઉં, સોયાબીન અને મગફળી: 3 ગ્રામ / કિલો બીજ; કપાસ -3.5 ગ્રામ / કિલો બીજ; તુવેર -4 ગ્રામ / કિલો બીજ અને બટાટા -2.5 ગ્રામ / કિલો બીજ
વાપરવાની પદ્ધતિ
બીજ માવજત
ઉપયોગીતા
ઘઉં - ઢીલો અંગારિયોં બીજજન્ય અને વેહલું જમીન જન્ય રોગો; સોયાબીન-થડનો સડો, અન્ય ધરું રોગ; કપાસ-મૂળનો સડો, વિષાણુ જન્ય રોગ, મગફળી - થડનો કોહવારો, બીજ જન્ય , થડનો સડો; તુવેર- બીજ જન્ય સાદો, મૂળનો સડો થડનો સડો સુકારો, બટેટા: કાળા ધબ્બા.
સુસંગતતા
સ્ટીકર સાથે સુસંગત
અસરનો સમયગાળો
બીજ ઉપચાર હોવાથી કોઈ પ્રતીક્ષા અવધિ
વાપરવાની આવૃત્તિ
જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
કયા પાકમાં વપરાય છે
ઘઉં, સોયાબીન, કપાસ, મગફળી, તુવેર, બટેટા
વધારાનું વર્ણન
મોટાભાગના બીજની માવજત માટે ઉપયોગી
ખાસ ટિપ્પણી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
પાવર જેલ - પાક પોષણ (500 ગ્રામ)
કોન્સ્ટા (ફિપ્રોનિલ 40% + ઇમિડાકલોપ્રિડ 40%) 40 ગ્રામ
શટર (થાઇમેથોક્સમ 75%) 100 ગ્રામ
આ પ્રોડક્ટ હાલમાં ગુજરાત માં ઉપલબ્ધ નથી.
એગ્રોસ્ટાર શરતો
|
રિટર્ન અને રિફંડ
|
Corporate Website