AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યુપીએલ
15 ખેડૂતો

યુપીએલ રેનોવા (થાઇમથોક્સમ 25 ડબલ્યુજી) 100 ગ્રામ

₹139₹200
( 31% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

Free Home Deliveryરેટિંગ્સ

4.2
9
3
1
1
1

મુખ્ય મુદ્દા:

રાસાયણિક બંધારણ
થાયમેથોક્ઝામ 25 % ડબ્લ્યુ જી
માત્રા
ડાંગર , કપાસ, ભીંડા , કેરી, સરસવ, ચા, બટેટા, લીંબુ : 40-80 ગ્રામ / એકર ઘઉં: 20 ગ્રામ / એકર, ટામેટા, રીંગણ: 80 ગ્રામ / એકર ડાંગર (માટી ભીંજવી): 250 ગ્રામ/ચોરસ મીટર વિસ્તાર બટાટા (જમીનમાં ટુવા ): 150 લિટર પાણીમાં 80 ગ્રામ / એકર.
વાપરવાની પદ્ધતિ
છંટકાવ,ડ્રેનચિંગ
ઉપયોગીતા
ડાંગર ગાભમારાની ઈયળ, ગોલ મિજ, પાન વાળનારી ઈયળ, સફેદ પીઠનો છોડ તીતીઘોડો, કંટીના ચુસીયા, ગ્રીન લીફ હોપર, થ્રિપ્સ,કપાસ: લીલી પોપટી, મોલો,થ્રિપ્સ, સફેદ માખી, ભીંડા: લીલી પોપટી, મોલો મચ્છી, સફેદ માખી, કેરી હોપર, ઘઉં: મોલો મચ્છી, રાયડો: મોલો મચ્છી, ટામેટા: સફેદ માખી, રીંગણ: સફેદ માખી, ચા: મોસ્ક્વિટો બગ, બટેટા: મોલો મચ્છી, લીંબુ: સિટ્રસ સાયલા, લીલા પાંદડાનો હોપર, થ્રીપ્સ.
સુસંગતતા
મોટાભાગના છંટકાવના રસાયણો સાથે સુસંગત
અસરનો સમયગાળો
10 દિવસ
વાપરવાની આવૃત્તિ
જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે
કયા પાકમાં વપરાય છે
ડાંગર , કપાસ, ભીંડા , કેરી, ઘઉં, સરસવ, ટામેટા, રીંગણ , ચા, બટેટા, લીંબુ
વધારાનું વર્ણન
ઘણી બધી ચુસીયા જીવાતના વ્યવસ્થાપન માટે પોષણક્ષમ ઉકેલ
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise