ઉત્પાદનો રંગ | ઘેરો લીલો |
જાતિનો પ્રકાર | હાયબ્રિડ જાત |
વિશેષ ટિપ્પણી | અહીં આપેલ માહિતી માત્ર સંદર્ભ માટે જ છે અને ખાસ કરીને તે જમીનના પ્રકાર અને હવામાનની સ્થિતિ પર આધારિત છે. ઉત્પાદનની સંપૂર્ણ જાણકારી અને ઉપયોગ માટેના માર્ગદર્શન વિશે જાણવા માટે હંમેશા ઉત્પાદનનું લેબલ અને આનુસંગિક પત્રિકાનો ઉપયોગ કરવો. |
ફળનો રંગ | ઘેરો લીલો |
ફળ લંબાઈ | લંબાઇ:12-14 સેમી; પહોળાઇ : 1.5 - 1.8 સેમી |
ફળનો આકાર | પાંચ ધારીઓવાળો |
જંતુ પ્રતિકાર | પીળી નસ ના વાઇરસ (ELCV & YVMV) સામે સહનશીલ |
વાવણીની મોસમ | આખું વર્ષ |
વાવણી પદ્ધતિ | થાણીને |
વાવણી અંતર | બે હાર વચ્ચે :1.5-2.5 ફૂટ; બે છોડ વચ્ચે :1 ફૂટ |
વધારાનું વર્ણન | વીણી પછી અને તોડવામાં વિલંબ થવા છતા પણ ફ્ળ લાંબા સમય સુધી સારા રહે છે |
બેરિંગ પ્રકાર | દરેક નવા પાનનાં ખૂણા પર એક શીંગ બેસે |