AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યુપીએલ
13 ખેડૂતો

યુપીએલ કોપિયો (સોઇલ પ્રોબાયોટિક્સ) 3 કિલો

₹569₹750
( 24% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

Free Home Deliveryરેટિંગ્સ

4.2
10
0
1
0
2

મુખ્ય મુદ્દા:

રાસાયણિક બંધારણ
સોઇલ પ્રોબાયોટિક કન્સોર્ટિયમ - 2%, ઓર્ગેનિક કાર્બન - 38%, સીવીડ અર્ક - 24%, એસ્કોર્બિક એસિડ - 20%, એમિનો એસિડ - 9%, માયો ઇનોસિટોલ - 4%, થાઇમિન - 2%, આલ્ફા - ટોકોફેરોલ - 1%
માત્રા
3-6 કિલોગ્રામ /એકર
વાપરવાની પદ્ધતિ
જમીનમાં પૂંખીને
ઉપયોગીતા
" જમીનની રચના અને માળખામાં પોષક અને શોષણમાં સુધારો કરે છે.
સુસંગતતા
તે બાયોફર્ટીલાઇઝર સાથે સુસંગત છે
કયા પાકમાં વપરાય છે
બધા પાક
વધારાનું વર્ણન
કોપિયો પ્રોબાયોટીક્સ છે. તે જમીનના સ્વાસ્થ્ય અને મૂળ વિકાસ, અને રોગ પ્રતિકાર સુધારવામાં મદદ કરે છે
વિશેષ ટિપ્પણી
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે દિશા નિર્દેશો માટે હંમેશા ઉત્પાદન લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
agrostar_promise