40મિલી/પંપ છંટકાવ માટે અથવા પિયત સાથે 500 મિલી /એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ અથવા પિયત સાથે
પરિણામકારકતા
તંદુરસ્ત છોડ માટે જોરદાર મૂળના વિકાસ અને વૃદ્ધિ માટે મદદ કરે છે.
સુસંગતતા
તે બાસફોલિઅર કૅલ્શિયમ, બોરોન, મેગ્નેસિયમ અને બાસફોલિઅર પોટાશ ૪૦ WP સાથે સુસંગત
અસરકારકતાના દિવસો
4-12 દિવસ
પુનઃ વપરાશ
પાક વૃદ્ધિના તબક્કે 3 - 4 વખત
લાગુ પડતા પાકો
શાકભાજીના પાક, ફળ પાક, ફૂલોના પાક, અનાજ પાક, શેરડી, કપાસ, મસાલા, તેલીબિયાં અને કઠોળના પાક માટે મોટા ભાગના પાક માટે યોગ્ય.
વિશેષ માહિતી
ફૂલ અને ફળોના વિકાસમાં સુધારો કરે છે અને સારી ગુણવત્તા સાથે એકસરખા ફળના કદ અને રંગમાં મદદ કરે છે.
ખાસ નોંધ
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.