વિશેષ માહિતી | અહી જણાવવામાં આવેલ માહિતી ફક્ત સદર્ભ માટે છે અને જમીનના પ્રકાર અને હવામાનના સ્થિતિ પર ખાસ આધાર રાખે છે. હંમેશા ઉત્પાદનની પૂર્ણ માહિતી તથા ઉપયોગની પધ્ધતિ માટે ઉત્પાદનના લેબલ અને ઉત્પાદન સાથે આપવામાં આવેલ માહિતી પુસ્તિકાનો સંદર્ભ લો. |
ફળનો રંગ | લાલ |
ફળનો આકાર | અંડાકાર |
ફળનું વજન | 70-80 ગ્રામ |
વાવણીની મોસમ | ખરીફ અને રવિના અંતમાં |
વાવણી પદ્ધતિ | ફેર રોપણી |
વાવણી અંતર | ચાસ થી ચાસનું અંતર : 4-6 ફૂટ; છોડથી છોડનું અંતર : 1 ફૂટ |