AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સિન્જેન્ટા
3 ખેડૂતો

સીજેન્ટા કરાટે( લેમડા- સાઈહેલોથ્રિન 5 % EC) 1 લી

₹750
( 100% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

મુખ્ય મુદ્દા:

રાસાયણિક બંધારણ
લેમડા- સાઈહેલોથ્રિન 5 % EC
માત્રા
30 મિલી/પંપ અથવા 300 મિલી/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
ઉપયોગીતા
કપાસ: જીંડવાની ઈયળ, લીલી પોપટી, થ્રીપ્સ; ડાંગર: પાન વાળનારી ઈયળ, ગાભમારાની ઈયળ, તીતી ઘોડો, ગેલ મિજ,હિસ્પા, થ્રિપ્સ; રીંગણ: થડ અને ફળ કોરી ખાનાર ઈયળ; ટામેટા: ફળ કોરી ખાનાર ઈયળ; મરચું: થ્રીપ્સ, કથીરી,; ડુંગળી: થ્રિપ્સ; ભીંડા: લીલી પોપટી, થડની ઈયળ; ચણા: શીંગની ઈયળ; મગફળી: થ્રિપ્સ, લીફ હોપર, પાન કોરિયા
સુસંગતતા
મોટાભાગના કેમિકલ સાથે સુસંગત
વાપરવાની આવૃત્તિ
જીવાતના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધાર રાખે છે.
વિશેષ વર્ણન
કરાટે વિવિધ જંતુઓના નિયંત્રણ માટે કોન્ટેક્ટ અને સ્ટમક જંતુનાશક છે. જીવાતના કરડવા, ચાવવા અને ચૂસવાની જીવાતોના નિયંત્રણ માટે મોટા ભાગના સિન્થેટિક પાયરેથ્રોઇડ જંતુનાશક.
ખાસ ટિપ્પણી
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે દિશા નિર્દેશો માટે હંમેશા ઉત્પાદન લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise