AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
1290 ખેડૂતો

સલ્ફર મેક્સ (સલ્ફર 90% ખાતર) 3 કિગ્રા ડોલ

₹549₹750
( 27% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.4
960
124
84
38
84

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
સલ્ફર મેક્સ એ 90% સલ્ફર ખાતર છે. તે ગ્રીન પ્રો ટેક્નોલોજીથી સમૃદ્ધ છે જેથી જમીનમાં પૂંખી શકાય તેવું ખાતર છે
પ્રમાણ
રોકડીયા પાક અને શાકભાજી માટે: એકર દીઠ 3 કિ.ગ્રા શેરડી અને લાંબા ગાળાના પાક માટે : એકર દીઠ 6 કિ.ગ્રા અને પૂર્તિ ખાતર માટે એકર દીઠ 6 કિ.ગ્રા
વાપરવાની પદ્ધતિ
પુંખીને/ પાયામાં
પરિણામકારકતા
1. સલ્ફર મેક્સ અન્ય સુક્ષ્મ પોષક તત્વો લેવામાં અને છોડનો સંપૂર્ણ વિકાસ કરવામાં મદદરૂપ થાય છે. 2. તે પ્રોટીન અને એમિનો એસિડ બનાવવામાં મદદ કરે છે જે છોડમાં હરિતદ્રવ્યના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે. 3. તેલીબિયાં પાકોમાં તેલનું પ્રમાણ અને કઠોળ તથા અન્ય પાકોમાં પ્રોટીનનું પ્રમાણ વધારે છે. 4. તે રોગ જીવાત સામે પાક ને રક્ષણ આપે છે. 5. તે પ્રકાશસંશ્લેષણ ક્રિયામાં વધારો કરે છે. 6. તે તેલ ની ટકાવારી વધારે છે અને છોડના વિકાસમાં મદદ કરે છે. 7. તે જમીનની pH ઘટાડવામાં મદદ કરે છે. 8. તે કઠોળ વર્ગના પાકમાં મૂળ ગંડીકામાં વધારો કરે છે.
સુસંગતતા
દરેક બધા પાકમાં ખાતર સાથે મિક્ષ કરીને પુંખીને આપી શકો છો.
પુનઃ વપરાશ
જીવાત ના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધાર રાખે છે.
લાગુ પડતા પાકો
તમામ પાકો, મુખ્યત્વે તેલીબિયાં, ફળો, શાકભાજી.
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના દિશાનિર્દેશો માટે હંમેશા ઉત્પાદન લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
સલ્ફર મેક્સ (સલ્ફર 90% ખાતર) 10N X 3kg ડ્રમ 30 કિગ્રા
સલ્ફર મેક્સ (સલ્ફર 90% ખાતર) 10N X 3kg ડ્રમ 30 કિગ્રા
સલ્ફર મેક્સ (સલ્ફર 90% ખાતર) 3 કિગ્રા પાઉચ
સલ્ફર મેક્સ (સલ્ફર 90% ખાતર) 3 કિગ્રા પાઉચ
સલ્ફર મેક્સ (સલ્ફર 90% ખાતર) 30 કિગ્રા ડ્રમ
સલ્ફર મેક્સ (સલ્ફર 90% ખાતર) 30 કિગ્રા ડ્રમ
સલ્ફર મેક્સ (સલ્ફર 90% ખાતર) 15 કિગ્રા ડોલ
સલ્ફર મેક્સ (સલ્ફર 90% ખાતર) 15 કિગ્રા ડોલ
સલ્ફર ફાસ્ટ એફડબલ્યુડી (સલ્ફર 80%ડબ્લ્યુડીજી) 30 કિ.ગ્રા
સલ્ફર ફાસ્ટ એફડબલ્યુડી (સલ્ફર 80%ડબ્લ્યુડીજી) 30 કિ.ગ્રા
સલ્ફર ફાસ્ટ એફડબ્લ્યુડી (સલ્ફર 80%WDG) 1kg
સલ્ફર ફાસ્ટ એફડબ્લ્યુડી (સલ્ફર 80%WDG) 1kg
સલ્ફર ફાસ્ટ એફડબલ્યુડી (સલ્ફર 80%ડબ્લ્યુડીજી) 15 કિ.ગ્રા
સલ્ફર ફાસ્ટ એફડબલ્યુડી (સલ્ફર 80%ડબ્લ્યુડીજી) 15 કિ.ગ્રા
સલ્ફર ફાસ્ટ એફડબ્લ્યુડી (સલ્ફર 80%WDG) 3 kg
સલ્ફર ફાસ્ટ એફડબ્લ્યુડી (સલ્ફર 80%WDG) 3 kg
પાવરગ્રો સલ્ફર 90% G (સલ્ફર 90% પાવડર) 500 ગ્રામ
પાવરગ્રો સલ્ફર 90% G (સલ્ફર 90% પાવડર) 500 ગ્રામ
પાવર ગ્રો સલ્ફર 90 G ( સલ્ફર 90 % પાવડર) 30 કિગ્રા
પાવર ગ્રો સલ્ફર 90 G ( સલ્ફર 90 % પાવડર) 30 કિગ્રા
ટેબુલ - (ટેબુકોનાઝોલ 10% + સલ્ફર 65% ડબલ્યુજી) 250 જી
ટેબુલ - (ટેબુકોનાઝોલ 10% + સલ્ફર 65% ડબલ્યુજી) 250 જી
ટેબુલ - (ટેબુકોનાઝોલ 10% + સલ્ફર 65% ડબલ્યુજી) 1 કિ.ગ્રા
ટેબુલ - (ટેબુકોનાઝોલ 10% + સલ્ફર 65% ડબલ્યુજી) 1 કિ.ગ્રા
ટેબુલ - (ટેબુકોનાઝોલ 10% + સલ્ફર 65% ડબલ્યુજી) 500 જી
ટેબુલ - (ટેબુકોનાઝોલ 10% + સલ્ફર 65% ડબલ્યુજી) 500 જી
પાવરગ્રો સલ્ફર 90% G (સલ્ફર 90% પાવડર) 1 કિગ્રા
પાવરગ્રો સલ્ફર 90% G (સલ્ફર 90% પાવડર) 1 કિગ્રા
એગ્રોસ્ટાર 0:0:50 (25 કિગ્રા)
એગ્રોસ્ટાર 0:0:50 (25 કિગ્રા)
એગ્રોસ્ટાર 0:0:50 (1 કિગ્રા)
એગ્રોસ્ટાર 0:0:50 (1 કિગ્રા)
agrostar_promise