AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર પોષણ સંરક્ષણ કોમ્બો
4 ખેડૂતો

સુગરકેન દ્રેન્ચિંગ કીટ

₹1675₹2635
( 36% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

મુખ્ય મુદ્દા:

કોમ્બો માં ઉપલબ્ધ ઉત્પાદન
કોન્સ્ટા (ફિપ્રોનિલ 40% + ઇમિડાક્લોપ્રિડ 40%) 100 ગ્રામ X 1 યુનિટ મેન્ડોઝ (મેન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝીમ 12% WP) 500 ગ્રામ X 1 યુનિટ સુગરકેન સ્પેશિયલ (500 ગ્રામ) X 1 યુનિટ
વધારાનું વર્ણન
અમે તમારા માટે મુંડા, સુકારો, ગેરુ, લાલ કોહવારો, સેટ રોટને નિયંત્રિત કરવા માટે એક ખાસ કીટ તૈયાર કરી છે આ કીટમાં એક જંતુનાશક, એક ફૂગનાશક, એક પાક પોષક તત્વો છે જે શેરડીની ગુણવત્તા સુધારવા માટે વિવિધ પોષક તત્વોના શોષણમાં વધારો કરે છે. શેરડીના પાકની તંદુરસ્ત વૃદ્ધિ માટે.
કયા પાકમાં વપરાય છે
શેરડી
ઉપયોગીતા
કોન્સ્ટા :મુંડા; મેન્ડોઝ : સુકારો, ગેરુ, લાલ કોહવારો, સેટ રોટ ; સુગરકેન સ્પેશિયલ: શેરડીની ગુણવત્તા સુધારવા માટે વિવિધ પોષક તત્વોના શોષણમાં વધારો કરવા માટે.
વાપરવાની પદ્ધતિ
દ્રેન્ચિંગ
માત્રા
કોન્સ્ટા: 100 ગ્રામ/એકર; મેન્ડોઝ: 500 ગ્રામ/એકર; સુગરકેન સ્પેશિયલ: 500 ગ્રામ/એકર
રાસાયણિક બંધારણ
કોન્સ્ટા : ફિપ્રોનિલ 40% + ઇમિડાક્લોપ્રિડ 40% ડબ્લ્યુજી ; મેન્ડોઝ : મેન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝીમ 12% ડબ્લ્યુપી, સુગરકેન સ્પેશિયલ: એસ્કોફિલમ નોડોસમ, હ્યુમિક એસિડ, ફુલવિક એસિડ
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise